સોનામાં ફરી આગ ઝરતી તેજી, 24 કેરેટ સોનાનો ભાવ એક લાખને પાર પહોંચ્યો

સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. આર્થિક રાજધાની મુંબઈમાં 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 90 હજારને પાર કરી ગયું છે અને 90900 પર વેચાઈ રહ્યું છે.

New Update
goldpricetoday

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે બુધવાર 4 જૂન 2025 ના રોજ સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. આર્થિક રાજધાની મુંબઈમાં 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 90 હજારને પાર કરી ગયું છે અને 90900 પર વેચાઈ રહ્યું છે. જ્યારે 24 કેરેટ સોનું 99,170 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે. ચાંદી 1900 રૂપિયા વધીને 1,09,000 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. જ્યારે MCX પર સોનું 0.34 ટકાના ઉછાળા સાથે 98,048 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. જ્યારે ચાંદી પણ સવારે 0.18 ટકાના વધારા સાથે 1,04,400 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.

મુખ્ય શહેરોમાં સોનાના આજના ભાવ:-

-હૈદરાબાદમાં 22 કેરેટ સોનું 90,900 રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે 24 કેરેટ સોનું 99,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

-ચેન્નાઈમાં 22 કેરેટ સોનું 90,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યું છે જ્યારે 24 કેરેટ સોનું 99,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

 -બેંગલુરુમાં 22 કેરેટ સોનું 90,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 24 કેરેટ સોનું 99,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

-કોલકાતામાં 22 કેરેટ સોનું 90,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 24 કેરેટ સોનું 99,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

-રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનું 90,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ,જ્યારે 24 કેરેટ સોનું 99,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

-અમદાવાદમાં 22 કેરેટ સોનું 90,860 રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે 24 કેરેટ સોનું 99,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

-પટનામાં 22 કેરેટ સોનું 90,860 રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે 24 કેરેટ સોનું 99,070 રૂપિયારૂપિયા પ્રતિ 10 ગ્રામ