ધનતેરસ પર સોનાના ભાવ ૧,૩૦,૦૦૦ રૂપિયાને પાર, છતાં ઘરેણાંની ખરીદીમાં વધારો
ભારતીય ગ્રાહકોએ આ વર્ષે ધનતેરસ પર અંદાજે ૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા, જે સોના અને ચાંદીની ભારે ખરીદીને કારણે થયો હતો.
ભારતીય ગ્રાહકોએ આ વર્ષે ધનતેરસ પર અંદાજે ૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા, જે સોના અને ચાંદીની ભારે ખરીદીને કારણે થયો હતો.
આજે, બુલિયન બજાર ખુલતાની સાથે જ, સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીની આસમાને પહોંચી ગયો છે અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે.
આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા મહિનાની શરૂઆત સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.જાણો આજના ભાવ વિશે.
સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે, સોમવાર 30 જૂનના રોજ, સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. છેલ્લા એક અઠવાડિયામાં, સોનાના ભાવમાં 3,300 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે સોનાના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવારે, સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,314 રૂપિયા પર બંધ થયો.
સતત ઘટાડા વચ્ચે આજે બુધવારે સોનામાં વધારો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનામાં થયેલા વધારાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે.
24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે
સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. આર્થિક રાજધાની મુંબઈમાં 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 90 હજારને પાર કરી ગયું છે અને 90900 પર વેચાઈ રહ્યું છે.