સોનાનાની ચમક ઝાંખી પડી, જાણો આજનો લેટેસ્ટ ભાવ

New Update

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં 0.19% ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદી 0.2% ઘટી ગઇ છે. જેથી ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજને સોનાનો ભાવ ઘટાડા સાથે 47,495 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

Advertisment

ચાંદીના ભાવની જો વાત કરવામાં આવે તો મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર ઘટાડા સાથે ચાંદીની કિંમત 62,798 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાઇ છે. ઇન્ટરનેશનલ માર્કેટની જો વાત કરીએ તો ત્યાં પણ સોનુ સસ્તુ થઇ ગયુ છે. 0.2%ના ઘટાડા સાથે 18,01.78 ડૉલર પ્રતિ ઔંસ નોંધાયુ છે. જ્યારે ચાંદી 0.5%ના ઘટાડા સાથે 23.54 ડૉલર પ્રતિ ઔંસ થઇ ગઇ છે. 

Advertisment
Latest Stories