આજે બજારમાં જબરદસ્ત ઘટાડો, સેન્સેક્સ 1020 પોઈન્ટ તૂટ્યો..!

આજે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.

આજે બજારમાં જબરદસ્ત ઘટાડો, સેન્સેક્સ 1020 પોઈન્ટ તૂટ્યો..!
New Update

આજે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આજે સેન્સેક્સ 755.28 પોઈન્ટ અથવા 1.03 ટકા ઘટીને 72,373.49 પર ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 203.50 પોઈન્ટ અથવા 0.92 ટકા ઘટીને 21,828.80 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

બજારમાં આ ઘટાડો ચાલુ છે. ત્યારે તે 904 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 263 પોઈન્ટ તૂટ્યો હતો. સમાચાર લખાય છે ત્યારે નિફ્ટીમાં લગભગ 574 શેર લીલા નિશાનમાં અને 1836 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બજારના આ ઘટાડાનું કારણ એશિયન બજારના નબળા સંકેતો છે.

#India #BeyondJustNews #Connect Gujarat #Sensex #Nifty #Shares #Stock Market #Share Market
Here are a few more articles:
Read the Next Article