New Update
/connect-gujarat/media/media_files/2025/04/30/WL7qldVFAnphOL6USw7m.png)
ગુરુવારે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી. મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. બીએસઈ સેન્સેક્સ 644 પોઈન્ટ ઘટ્યો. ૩૦ શેરો વાળા બીએસઈ સેન્સેક્સ ૬૪૪.૬૪ પોઈન્ટ અથવા ૦.૭૯ ટકા ઘટીને ૮૦,૯૫૧.૯૯ પર બંધ થયા. NSE નિફ્ટી 203.75 પોઈન્ટ અથવા 0.82 ટકા ઘટીને 24,609.70 પર બંધ રહ્યો.
Latest Stories