આજે શેર બજારમાં IT શેરો-વિદેશી ભંડોળના ઉપાડને કારણે ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી ગબડ્યા....!
બેન્ચમાર્ક સૂચકાંકો સોમવારે શરૂઆતના કારોબારમાં IT શેરોમાં વેચવાલી દબાણ અને વિદેશી ભંડોળના ઉપાડ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા.
બેન્ચમાર્ક સૂચકાંકો સોમવારે શરૂઆતના કારોબારમાં IT શેરોમાં વેચવાલી દબાણ અને વિદેશી ભંડોળના ઉપાડ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા.
લગભગ દર અઠવાડિયે શેરબજારમાં નવા IPO આવે છે. આવતા અઠવાડિયે પણ ત્રણ કંપનીઓ તેમના IPO એકસાથે લાવવા જઈ રહી છે.
શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 12 જુલાઈએ સોનાના ભાવમાં મોટો ઉછાળો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 11 જુલાઈ શુક્રવારના દિવસે સોનાના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો ચાલો જાણીએ.
સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 10 જુલાઈ ગુરુપૂર્ણીમાના દિવસે સોનાના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો ચાલો જાણીએ.
શેરબજારમાં તેજી બાદ સતત વધી રહેલી સોનાની કિંમતોમાં ગુરુવાર, 10 જુલાઈ 2025ના રોજ બદલાવ જોવા મળ્યો છે. આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે.
સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થયો છે. આજે સોનાના ભાવમાં વધારો થયો છે.જાણો 9 જુલાઈ 2025 ના રોજ તમારા શહેરમાં 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ શું છે.