આજે બજારના ઘટાડા પર બ્રેક, સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યા
શેરબજારમાં અગાઉના ઘટાડા પર હવે બ્રેક લાગી છે. આજે શરૂઆતી ટ્રેડિંગમાં બંને ઈન્ડેક્સ લીલા નિશાન પર ખુલ્યા હતા. જ્યારે પાછલા સત્રોમાં બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.
શેરબજારમાં અગાઉના ઘટાડા પર હવે બ્રેક લાગી છે. આજે શરૂઆતી ટ્રેડિંગમાં બંને ઈન્ડેક્સ લીલા નિશાન પર ખુલ્યા હતા. જ્યારે પાછલા સત્રોમાં બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હતું.
આ સપ્તાહના પ્રારંભિક સત્રથી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો અને બ્લુ ચિપ્સ કંપનીઓના શેરોમાં વેચવાલીથી બજાર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે.
નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50 ટકાનો વધારો કર્યો છે. આ દવાઓના ફોર્મ્યુલેશનની કિંમતમાં થયેલા વધારા કારણે આ નિર્ણય લેવામાં આવ્યો
સોમવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 460.38 પોઈન્ટ અથવા 0.56 ટકા વધ્યો હતો.
શરૂઆતના વેપારમાં, BSE સેન્સેક્સ 513 પોઈન્ટ અથવા 0.63% વધીને 81,980.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી50 130 પોઈન્ટ અથવા 0.52% વધીને 25,112.65 પર છે.
વિશ્વમાં ઉદ્યોગક્ષેત્રે પોતાના નામની સફળ સુવાસ પ્રસરાવનાર રતન ટાટાના દુઃખદ નિધનથી ભારે શોકનો માહોલ છવાયો છે,રતન ટાટાના યોગદાન અને ઉદાર કાર્યો માટે આજે અને સદીઓ સુધી લોકોના દિલોમાં તેઓ રાજ કરતા રહેશે.
સ્થાનિક શેરબજાર આજની શરૂઆતમાં જ ઘટાડા સાથે ખુલ્યું છે. વૈશ્વિક બજારોમાંથી આવી રહેલા સંકેતોની સાથે સાથે ભારતીય બજારમાં સ્થાનિક સંકેતો પણ મહત્ત્વના છે