ગુજરાતમાં 1 લાખ કરોડનું મોટું રોકાણ આવ્યું, ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટથી લાખોને રોજગારી મળશે
2030 સુધીમાં પાંચ મીલીયન ટન હાઇડ્રોજન ઉત્પાદનનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો
2030 સુધીમાં પાંચ મીલીયન ટન હાઇડ્રોજન ઉત્પાદનનો ટારગેટ નક્કી કરવામાં આવ્યો
જો તમને પણ વારંવાર એટીએમ કે બેંકમાં જઈને કેશ કાઢવાનો કંટાળો આવતો હોય તો હવે ચિંતા ન કરતા કારણ કે કેશ તમને ઘરે બેઠા મળી જશે.
આજથી નવા વેપાર સપ્તાહની શરૂઆત થઈ છે. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે.
ગતરોજ ભારતીય રિઝર્વ બેંકની MPC બેઠકના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે પણ કમિટીએ રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે.
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. આજે બંને સૂચકાંકો સવારથી જ ઝડપથી કારોબાર કરી રહ્યા હતા.