🔴 Breaking
વલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…અંકલેશ્વર : GIDCના સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી છોડાયાના આક્ષેપોને રદિયો આપતુ ઉદ્યોગ મંડળઅંકલેશ્વર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર તંત્રની ઘોર બેદરકારી, વાહનચાલકોમાં ભારે રોષ!સુરત : ઉત્રાણમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 7 મહિલાઓ ગિરફ્તાર!અંકલેશ્વર-હાંસોટ મુખ્ય હાઈવે બંધ, વાહનચાલકો અટવાયા, વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પપાટણ : સિદ્ધપુર મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યો ઝડપાયા,એક શિક્ષક તરીકે ફરજ બજાવતો, બે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતાવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…અંકલેશ્વર : GIDCના સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી છોડાયાના આક્ષેપોને રદિયો આપતુ ઉદ્યોગ મંડળઅંકલેશ્વર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર તંત્રની ઘોર બેદરકારી, વાહનચાલકોમાં ભારે રોષ!સુરત : ઉત્રાણમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 7 મહિલાઓ ગિરફ્તાર!અંકલેશ્વર-હાંસોટ મુખ્ય હાઈવે બંધ, વાહનચાલકો અટવાયા, વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પપાટણ : સિદ્ધપુર મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યો ઝડપાયા,એક શિક્ષક તરીકે ફરજ બજાવતો, બે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા

શિક્ષણ

સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુનું 2 માર્ચે અવસાન, ઈતિહાસના પાનામાં બીજું શું?

Mar 2, 2025 1 min read

સ્વતંત્રતા સેનાની સરોજિની નાયડુ,જેમને ઈતિહાસના પાનામાં 'નાઈટીંગેલ ઓફ ઈન્ડિયા'ના નામથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમનું 2 માર્ચે નિધન…

સુપ્રીમ કોર્ટમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની જગ્યા ખાલી, જલ્દ કરો અરજી

Mar 1, 2025 1 min read

સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હીમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની 241 જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અરજીની…

અંકલેશ્વર: પોદાર જમ્બો કિડ્સના બાળકોએ એ ડિવિઝન પોલીસ મથકની લીધી મુલાકાત

Mar 1, 2025 1 min read

પોદાર જમ્બો કિડ્સ અંકલેશ્વર દ્વારા ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી…

અંકલેશ્વર: બોર્ડની ચાલુ પરીક્ષાએ ધો.10ની વિદ્યાર્થીની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાય

Mar 1, 2025 1 min read

ધોરણ 10 બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીનીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે તાત્કાલિક સારવાર…

ગુજરાતના નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકમાં થશે ફેરફાર,ધો.1થી 8 અને ધો.12માં બદલાશે પુસ્તકો

Feb 27, 2025 1 min read

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે ધોરણ 1થી 8 અને ધોરણ 12માં પુસ્તકો બદલવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ | સમાચાર

ભરૂચ: ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ,અધિકારીઓએ વિદ્યાર્થીઓને આપ્યો આવકાર

Feb 27, 2025 1 min read

ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર…

ભરૂચ:બોર્ડની પરીક્ષા દરમ્યાન ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પોલીસ પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે, આ નંબર પર કરો કોલ

Feb 27, 2025 1 min read

ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાઈ તો તેને પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં…

બિહાર પોલીસમાં SI પદ માટે ભરતી, સ્નાતકોએ 27મી ફેબ્રુઆરીથી અરજી કરવી

Feb 25, 2025 1 min read

બિહાર પોલીસ સબઓર્ડિનેટ સર્વિસીસ કમિશનએ પ્રતિબંધ, આબકારી અને નોંધણી વિભાગમાં SI પોસ્ટ્સ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી…

અમદાવાદ : TET-TATના આંદોલન કરતા ઉમેદવારોની અટકાયત, પોલીસ સાથે સર્જાયું ઘર્ષણ

Feb 24, 2025 1 min read

ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઇ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.ત્યારે આજે સોમવારે આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં…

ભરૂચ : બી.ઈ.એસ.યુનિયન સ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં ન આવતા વિવાદ છંછેડાયો

Feb 24, 2025 1 min read

બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે હોલ ટિકિટ બાબતે વિવાદ છંછેડયો હતો.જોકે જિલ્લા શિક્ષણાધિકારીએ મધ્યસ્થી કરતા મામલો…