🔴 Breaking
વલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…અંકલેશ્વર : GIDCના સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી છોડાયાના આક્ષેપોને રદિયો આપતુ ઉદ્યોગ મંડળઅંકલેશ્વર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર તંત્રની ઘોર બેદરકારી, વાહનચાલકોમાં ભારે રોષ!સુરત : ઉત્રાણમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 7 મહિલાઓ ગિરફ્તાર!અંકલેશ્વર-હાંસોટ મુખ્ય હાઈવે બંધ, વાહનચાલકો અટવાયા, વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પપાટણ : સિદ્ધપુર મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યો ઝડપાયા,એક શિક્ષક તરીકે ફરજ બજાવતો, બે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતાવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…અંકલેશ્વર : GIDCના સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી છોડાયાના આક્ષેપોને રદિયો આપતુ ઉદ્યોગ મંડળઅંકલેશ્વર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર તંત્રની ઘોર બેદરકારી, વાહનચાલકોમાં ભારે રોષ!સુરત : ઉત્રાણમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 7 મહિલાઓ ગિરફ્તાર!અંકલેશ્વર-હાંસોટ મુખ્ય હાઈવે બંધ, વાહનચાલકો અટવાયા, વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પપાટણ : સિદ્ધપુર મદ્રેસામાંથી જૈશ-એ-મોહમ્મદના ત્રણ સભ્યો ઝડપાયા,એક શિક્ષક તરીકે ફરજ બજાવતો, બે વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા

Featured

ગુજરાત : રાજયમાં 24 કલાકમાં કોરોનાના 1,640 નવા કેસ નોંધાયાં, વધુ ચાર લોકોએ ગુમાવ્યાં જીવ

Mar 22, 2021 1 min read

રાજયમાં કોરોના રીટર્ન્સ એકદમ ભયાવહ લાગી રહયું છે. એક દિવસમાં એક હજાર કરતાં વધારે કેસો સામે આવી રહયાં…

National Film Award: સુશાંત સિંહની ‘છિછોરે’ બની શ્રેષ્ઠ ફિલ્મ, કંગનાને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ

Mar 22, 2021 1 min read

સરકાર દ્વારા 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેની પસંદગી બેસ્ટ હિન્દી…

અમદાવાદ: સરકારી ગર્લ્સ પોલીટેકનીક કોલેજમાં 11 લોકોને કોરોના પોઝેટિવ આવતા ફફડાટ

Mar 22, 2021 1 min read

અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સીટીની બાજુમાં આવેલી સરકારી ગર્લ્સ પોલીટેકનીક કોલેજમાં કામ કરતા સ્ટાફ…

અંકલેશ્વર: IICL એકેડમી ખાતે પ્રોજેકશન 2021નું આયોજન કરાયું, વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેકટ રજૂ કર્યા

Mar 22, 2021 1 min read

અંકલેશ્વરમાં આશિયાના હોટલની બાજુમાં કાર્યરત ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર લર્નિંગ દ્વારા પ્રોજેકશન-2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.ટી,કમ્પ્યુટર…

રાજકોટ : સૃષ્ટિના બેસણામાં પહોંચ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, જુઓ મૃતકના પરિવારે શું કરી માંગ

Mar 22, 2021 1 min read

જેતલસરની સૃષ્ટિ રૈયાણીની હત્યાના બનાવ બાદ રાજયમાં જે પ્રકારે કેન્ડલ માર્ચ તથા પ્રદર્શનો યોજાઇ રહયાં છે તેણે સરકાર…

જામનગર : નવા કરવેરા વિનાના 612.49 કરોડ રૂા. ના વ્યાપવાળા બજેટને સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી

Mar 22, 2021 1 min read

જામનગર મહા નગરપાલિકાના વર્ષ 2021-22ના કોઇપણ નવા કરબોજ વગરના 612.49 કરોડના અંદાજપત્રને સ્ટેન્ડીંગ કમિટીએ મંજુરી આપી છે. બજેટમાં…

ભરૂચ: આરોગ્ય વિભાગ દ્વારા વયસ્ક નાગરિકો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું

Mar 22, 2021 1 min read

ભરૂચમાં કોરોનાનો કહેર વધી રહયો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વયસ્ક નાગરિકો માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

બનાસકાંઠા: સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ !

Mar 22, 2021 1 min read

શામળાજી મંદિરના ઐતિહાસિક નિર્ણય બાદ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ ન કરવાની વિનંતી કરતાં બોર્ડ લગાવામાં આવ્યા…