Connect Gujarat
Featured

કોરોના કેસ થયો ઘટાડો : રાજયમાં આજે 9995 નવા કેસ નોધાયા, 15365 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

કોરોના કેસ થયો ઘટાડો : રાજયમાં આજે 9995 નવા કેસ નોધાયા, 15365 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. રાજ્યમાં આજે 9,995 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 104 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 8944 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 15365 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 6,09,031 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,17,373 પર પહોંચ્યો છે. જેમાંથી 786 દર્દી વેન્ટિલેટર પર અને 1,16,587 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.82 ટકા છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2764 , વડોદરા કોર્પોરેશન 639, સુરત કોર્પોરેશન-631, વડોદરા-429, મહેસાણામાં 338, રાજકોટ કોર્પોરેશન 116, રાજકોટ-306, અમરેલી-295, જુનાગઢ-253, જુનાગઢ કોર્પોરેશનમાં 244, જામનગર કોર્પોરેશમાં 242, બનાસકાંઠા-235, સુરત-119, પંચમહાલ-198, ભાવનગર કોર્પોરેશન-201, પંચમહાલ-198, દાહોદ-187, આણંદ-178, ખેડા-174, ખેડા-174, ગીર સોમનાથ-173, કચ્છ-170, જામનગર-151, સાબરકાંઠા-142, ભરુચ-131, ગાંધીનગર-125, પાટણ-116, મહીસાગર-111, સુરેન્દ્રનગર-109, વલસાડ-109, ભાવનગર-107, નવસારી-103, ગાંધીનગર કોર્પોરેશન-98, અરવલ્લી-95, દેવભૂમિ દ્વારકા-92, નર્મદા-67, અમદાવાદ-60, પોરબંદર-58, છોટા ઉદેપુર-41, તાપી-39, મોરબી-34, બોટાદ-19 અને ડાંગમાં 6 કેસ સાથે કુલ 9995 નવા કેસ નોંધાયા છે.


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશન 9, સુરત કોર્પોરેશન-9, વડોદરા-4, મહેસાણામાં 2, રાજકોટ કોર્પોરેશન 5, રાજકોટ-5, અમરેલી-2, જુનાગઢ-6, જુનાગઢ કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશમાં 6, બનાસકાંઠા-3, સુરત-4, ભાવનગર કોર્પોરેશન-3, પંચમહાલ-2, આણંદ-1, ખેડા-1, ગીર સોમનાથ-3, કચ્છ-3, જામનગર-3, સાબરકાંઠા-1, ભરુચ-2, ગાંધીનગર-1, પાટણ-2, મહીસાગર-2, સુરેન્દ્રનગર-1, વલસાડ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-3, અમદાવાદ-1, તાપી-1 અને ડાંગમાં 6 કેસ સાથે કુલ 9995 નવા કેસ નોંધાયા છે.

Next Story