Covid-19 : રાજ્યમાં આજે 778 નવા કેસ નોંધાયા, 11 દર્દીના મોત

બે’કાબૂ કોરોના : ગુજરાતમાં આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યો, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા
New Update

રાજ્યમાં આજે 778 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે જ વધુ 11 દર્દીના આજે મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9944 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 2613 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 7,90,906 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 16162 પર પહોંચ્યો છે. જેમાંથી 363 દર્દી વેન્ટિલેટર પર અને 15799 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.80 ટકા છે.

રાજ્યમાં આજે 778 નવા નોધાયેલ કેસ પૈકી વડોદરા કોર્પોરેશન 131, અમદાવાદ કોર્પોરેશનમાં 113,  સુરત કોર્પોરેશન 76, વડોદરા 50,  જૂનાગઢ 42, સુરત 39, ભરૂચ 27, ગીર સોમનાથ 24, રાજકોટ કોર્પોરેશન 24, રાજકોટ 23, આણંદ 19, પંચમહાલ 17, જામનગર કોર્પોરેશન 15, મહેસાણા 15, નવસારી 12, વલસાડ 12, ખેડા 11, બનાસકાંઠા 10, ભાવનગર કોર્પોરેશન 9, જામનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, કચ્છ 9, સાબરકાંઠા 9,  ગાંધીનગર કોર્પોરેશન 8, અમદાવાદ 7, અમરેલી 7, ભાવનગર 7, દેવભૂમિ દ્વારકા 7, અરવલ્લી 5, ગાંધીનગર 5, મહીસાગર 5, પાટણ 5, નર્મદા 4, સુરેન્દ્રનગર 4, દાહોદ 3, પોરબંદર 3, છોટા ઉદેપુર 1, મોરબી 1, તાપી 1, કેસ નોધાયો હતો.

રાજયમાં આજે 11 દર્દીઓના મોત થયા હતા. જે પૈકી વડોદરા કોર્પોરેશનમાં 1, અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 1, સુરત 1, ભરૂચ 1, રાજકોટ 1, મહેસાણા 1, સાબરકાંઠા 1, અમરેલી 1 મોત સાથે કુલ 11 મોત થયા છે.

રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,51,192 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે

#Covid 19 #CMO Gujarat #Gujarat Corona Update #gujarat fight corona #Gujarat Corona Virus
Here are a few more articles:
Read the Next Article