New Update
/connect-gujarat/media/post_banners/c5fd56c19c45d94d8edc87c06fea7784e57979b99c0472fe0c56b07fe1bee264.webp)
ભક્તિ અને આસ્થાના અનેરા પ્રતીક ધામરોડ ખોડિયાર મંદિરે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર સુરત નેશનલ હાઇવેની બાજુમાં આવેલ ધામરોડમાં ખોડિયાર માતાજીનું મંદિર ભક્તિ અને આસ્થાનું અનેરું પ્રતીક છે.આજે ખોડીયાર જયંતિ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સાત પેઢીથી આહીર સમાજ દ્વારા અહીં સેવા પૂજા કરવામાં આવે છે