અંકલેશ્વર: ગડખોલ પાટીયા વિસ્તારમાં મહા સુંદરકાંડના પાઠ યોજાયા

ગડખોલ પાટીયા વિસ્તારમાં મહા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગીતમય રીતે સુંદરકાંડના પાઠ કરી સંકટમોચન હનુમાનજીની આરાધના કરવામાં આવી

New Update
Advertisment
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ગડખોલ પાટીયા વિસ્તારમાં આયોજન

  • મહા સુંદરકાંડના પાઠ યોજાયા

  • સંગીતમય રીતે કરવામાં આવી આરાધના

  • મોટી સંખ્યમાં ભાવિક ભક્તો જોડાયા

Advertisment
અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાં મહા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાં મહા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગીતમય રીતે સુંદરકાંડના પાઠ કરી સંકટમોચન હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. આયોજક સુરેશભાઈ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories