અંકલેશ્વર: GIDC પોલીસે ચોરીની 5 બાઇક સાથે 3 આરોપીઓની કરી ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાં અલગ અલગ સ્થળેથી ચોરી થયેલ પાંચ બાઈક સાથે ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાં અલગ અલગ સ્થળેથી ચોરી થયેલ પાંચ બાઈક સાથે ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે ઉપરથી પોલીસે નડિયાદથી સુરત ચોરી કરેલ બકરાઓનું વેચાણ કરવા જતાં નડિયાદના ચકલાસી ભાગોળ ખાતે રહેતો રાહુલ હસમુખ તળપદાને ઝડપી પાડ્યો
અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ
માતા-પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મંચ પૂરું પાડતો આ કાર્યક્રમ માત્ર એક સામાજિક આયોજન નહીં, પરંતુ સંસ્કાર આધારિત સશક્ત પહેલ તરીકે સામે આવ્યો
અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક રોડ પર જ પાર્ક કરેલા કન્ટેનર સાથે બાઈક ભટકાતા બાઈક સવાર પોલીસકર્મીનું કરુણ મોત નિપજ્યું.....
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું અંકલેશ્વરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા
અંકલેશ્વર શહેરમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો હતો, જ્યાં તંત્રની બેદરકારીના કારણે એક મોપેડ સવાર 10 ફૂટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો......
અંકલેશ્વરના જલારામ મંદિરથી નવા દીવા તેમજ આંબાવાડી સહિત ચાર ગામોને જોડતા સી.સી. રોડ નવ નિર્માણના માત્ર બે માસમાં જ ખખડધજ બની જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે