ભરૂચ : મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નવા વર્ષની પરંપરાગત ઉજવણી, વર્ષોની પરંપરાને યથાવત રાખી

ચૈત્ર સુદ એકમ એટ્લે મરાઠી સમાજનું નવું વર્ષ, આજે મરાઠી સમાજ દ્વારા ઘરની બહાર ગુડી એટ્લે કે ધ્વજ બાંધીને પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે.

ભરૂચ : મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નવા વર્ષની પરંપરાગત ઉજવણી, વર્ષોની પરંપરાને યથાવત રાખી
New Update

ભરૂચ જીલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે નૂતન વર્ષની અને વિજયી પર્વની પરંપરાગત રીતે ભાવ અને ભકિતમય માહોલમાં ઉજવણી કરવામાં આવી..મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા તેઓના નિવાસસ્થાને સવારે મંગલ મુર્હૂતે ગુડી એટ્લે કે ધ્વજ ઉભી કરવાની ઉજજવળ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. મહારાષ્ટ્રીયનો દ્વારા ઘરે ઘરે પુરણપોળી ખાવાની અને સ્વજનોને ખવડાવીને આ તહેવારની ઉજવણી કરવામા આવી હતી.

#Maharashtrian society #Gudi Padwa #પુરણપોળી #Bharuch #મરાઠી સમાજનું નવું વર્ષ #Gudi Padwa 2022 #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article