Connect Gujarat

You Searched For "Gudi Padwa"

અંકલેશ્વર: ગુડી પડવા નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા કડવા લીમડાના રસનું વિતરણ

9 April 2024 7:02 AM GMT
ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ ગુડી પડવાના અવસર પર મહારાષ્ટ્રની કેટલીક પરંપરાગત ખાસ વાનગીઓ....

9 April 2024 6:37 AM GMT
ગુડી પડવો એ બે શબ્દોથી બનેલો છે, ગુડી એટલે ધ્વજ અને પાડવો એટલે પ્રતિપદાની તારીખ.

ગુડી પડવાનો તહેવાર શા માટે ખાસ છે ? જાણો આ સાથે જોડાયેલ રોચક કથા...

1 April 2024 10:23 AM GMT
હિંદુ કેલેન્ડર મુજબ, તે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે.

ભરૂચ : મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નવા વર્ષની પરંપરાગત ઉજવણી, વર્ષોની પરંપરાને યથાવત રાખી

2 April 2022 10:11 AM GMT
ચૈત્ર સુદ એકમ એટ્લે મરાઠી સમાજનું નવું વર્ષ, આજે મરાઠી સમાજ દ્વારા ઘરની બહાર ગુડી એટ્લે કે ધ્વજ બાંધીને પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે.

વડોદરા : મહારાષ્ટ્રીયન સમાજે કરી ગુડી પડવાની ઉજવણી, એકબીજાને પાઠવી શુભેચ્છા...

2 April 2022 9:36 AM GMT
મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રીય સમાજે કૂળદેવીના દર્શન કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

જાણો કયા દિવસે ઉજવવામાં આવશે ગુડી પડવો, તેનું મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો..

27 March 2022 9:36 AM GMT
ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા અને આંધ્રપ્રદેશમાં ગુડી પડવાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.