ટેલીવુડની લોકપ્રિય અનુપમા સિરિયલ ફેમ રૂપાલી ગાંગુલીએ શક્તિપીઠ અંબાજી મંદિરમાં કર્યા દર્શન

અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તોની સાથે સાથે VIP ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે

ટેલીવુડની લોકપ્રિય અનુપમા સિરિયલ ફેમ રૂપાલી ગાંગુલીએ શક્તિપીઠ અંબાજી મંદિરમાં કર્યા દર્શન
New Update

અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તોની સાથે સાથે VIP ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે લોકપ્રિય સીરીયલ અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા.

શક્તિપીઠ અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ તરીકે ઓળખાય છે, ત્યારે અંબાજી મંદિરમાં શ્રાવણ માસમાં લોકપ્રિય સિરિયલ અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અંબાજી મંદિરમાં તેમને ગણેશ મંદિર, ભૈરવજી મંદિર અને બહુચર માતાજીના મંદિરના દર્શન કર્યા હતા.અંબાજી મંદિરમા ગર્ભગૃહમા માતાજીના દર્શન કર્યા હતા. પૂજારી દ્વારા તેમને ચુંદડી આપીને બહુમાન કરાયું હતું

#India #Connect Gujarat #BeyondJustNews #Worship #Serial #Anupama #fame #Shaktipeeth Ambaji temple. #Tollywood
Here are a few more articles:
Read the Next Article