શ્રી અંબાજી મંદિરમાં દિવાળીમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર
તારીખ 07/11/2024થી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.જેમાં આરતીનો સમય સવારે 07:30થી 8 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 08:00થી 11:30નો રહેશે