અંકલેશ્વર: ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથાને વિરામ અપાયો

શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુંડલ કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ વ્યાસપીઠ પરથી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા હતા.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કરાયુ હતું આયોજન

  • શ્રીમદ ભાગવત કથાનું આયોજન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથાને વિરામ આપવામાં આવ્યો હતો. અંકલેશ્વરના શકુંતલા ગુલાબચંદ શારદા અને પરિવાર દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુંડલ કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ વ્યાસપીઠ પરથી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા હતા.
કથા શ્રવણનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. આ કથાને ગતરોજ વિરામ આપવામાં આવ્યો હતો.કથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ કથાશ્રવણનો લાભ લીધો હતો.
Latest Stories