અંકલેશ્વર : જીઆઇડીસીમાં સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું ધર્મભીનું આયોજન
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શકુંતલા ગુલાબચંદ શારદા તથા સમસ્ત પરિવાર દ્વારા સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શકુંતલા ગુલાબચંદ શારદા તથા સમસ્ત પરિવાર દ્વારા સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગંધાર ગામમાં સમસ્ત આહિર સમાજ તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા પ્રારંભે આયોજિત પોથીયાત્રામાં નગરજનો જોડાયા હતા.