રાશિ ભવિષ્ય 14 જુલાઇ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
કોઈક સંતપુરુષનાં આશિષતમને માનસિક શાંતિ આપશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે
કોઈક સંતપુરુષનાં આશિષતમને માનસિક શાંતિ આપશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે
હિન્દુ ધર્મમાં શ્રાવણના સોમવારના વ્રતનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શવનમાં ભગવાન શિવનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે. તેમજ દર સોમવારે મહાદેવની વ્યવસ્થિત પૂજા કરવાથી સાધકને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે
તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીગ્ન કરી મુકશે. વગર વિચાર્યે પોતાના પૈસા કોઈને પણ ના આપવા જોઈએ નહીંતર આવનારા સમય માં તકલીફ થયી શકે છે.
શ્રી ઠાકોરજી મહારાજ અને સંત ભગવંત સાહેબજી મહારાજની પ્રેરણાથી સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદાનો 83મો પ્રાગટ્ય પર્વ તથા અંકલેશ્વર અનુપમ સત્સંગ મંડળના 25 વર્ષ પૂર્ણ થતા રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
શુક્રવારે ભગવાન કુબેરની પૂજા કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો તો તમારે ભગવાન કુબેરની પૂજા કરવી જોઈએ.પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે
તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે-એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે.
ગુરુવારે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે.આ સાથે વ્યક્તિને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.
મેષ (અ, લ, ઇ): સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે