-
ભારતે T-20 વર્લ્ડ કપમાં જીત નોંધાવી
-
પાકિસ્તાન સામે મેળવી ભવ્ય જીત
-
સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ
-
ભરૂચમાં લોકોએ કરી ઉજવણી
-
ફટાકડા અને ઢોલ નગારા સાથે ઉજવણી કરાય
ભરૂચમાં મોડી રાત્રે દિવાળી જેવો માહોલ, T-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવતા જીતનું જશ્ન મનાવાયુ
ભારતે T-20 વર્લ્ડકપમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ભરૂચના આઇકોનીક પાંચબત્તી ખાતે લોકોએ જીતનું જશ્ન મનાવ્યું હતું. સમાચાર
