/connect-gujarat/media/media_files/2025/10/17/gulab-jamun-2025-10-17-16-24-27.jpg)
અહી દિવાળી પર ઘરે જ માવા અને પનીર માંથી હલવાઇ જેવા સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ બનાવવા માટે સરળ રીત જણાવી છે. આ ગુલાબ જાંબુ અઠવાડિયા સુધી ફ્રેશ રહે છે.
તહેવારો પર ભેળસેળયુક્ત મીઠાઇનું જોખમ રહે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય સારુ રાખવા અને પૈસા બચાવવા માટે તમે ઘરે માત્ર 250 ગ્રામ માવા સાથે 40 થી વધુ ગુલાબ જાંબુ સરળતાથી તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ દિવાળી અને ભાઈ બીજ પર હલવાઇ સ્ટાઇલ ગુલાબ જાંબુ બનાવવાની રેસીપી.
સૌ પ્રથમ, ગુલાબ જાંબુ માટે ખાંડની ચાસણી બનાવીએ. એક કઢાઈમાં 3 કપ ખાંડ અને અડધો કપ પાણી ઉમેરો. 2 – 3 કેસરના તાંતણા ઉમેરવા. ગેસ પર મધ્યમ તાપે ખાંડ ઓગાળો. આ દરમિયાન તેને વચ્ચે હલાવતા રહો. ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય છે ત્યાં સુધી ઉકાળો. એક તારની ચાસણી બને ત્યાં સુધી ખાંડને પકવવા દો. ચાસણી જાડી ન હોવી જોઈએ. હવે ગેસ બંધ કરી દો. પછી તેમા એલચી પાવડર અને ગુલાબ જળ ઉમેરો, તેનાથી સારો સ્વાદ આવે છે. આ ચાસણીને બાજુમાં રાખી મૂકો.
ગુલાબ જાંબુ માટે કણક તૈયાર કરશે. ગુંલાબ જાંબુ માટે 250 ગ્રામ સાદો માવો લો. હવે તો બજારમાં ગુલાબ જાંબુ માટે ખાસ માવો મળે છે. માવાને હાથ વડે 7 થી 8 મિનિટ સુધી મેશ કરો. હવે પનીરને ટીશ્યુ પેપર પર મૂકો, જેનાથી તેમા રહેલું વધારાનું તૈલીમાવા અને પનીરને સાર રીતે મિક્સ કરો કણક બાંધો.