તહેવારોની મીઠાઈ માટે કંઈક અલગ બનાવવા માંગો છો, તો ટ્રાય કરો આ કેળાના હલવાની રેસીપી
પ્રથમ, કેળા છોલીને એક બાઉલમાં મૂકો. કાંટાથી અથવા તમારા હાથથી સારી રીતે મેશ કરો, ખાતરી કરો કે કોઈ ખાડા ન રહે. યાદ રાખો, કેળા સંપૂર્ણપણે પાકેલા હોવા જોઈએ
પ્રથમ, કેળા છોલીને એક બાઉલમાં મૂકો. કાંટાથી અથવા તમારા હાથથી સારી રીતે મેશ કરો, ખાતરી કરો કે કોઈ ખાડા ન રહે. યાદ રાખો, કેળા સંપૂર્ણપણે પાકેલા હોવા જોઈએ
ઉંધીયુ જલેબી લેવા માટે શહેરનાં વિવિધ ફરસાણની દુકાનો પર સુરતીલાલાઓની ભીડ ઉમટી પડી હતી.અને ઉંધીયું જલેબી આરોગીને સ્વાદ શોખીનોએ ખુશી વ્યક્ત કરી હતી.
લોકો ઘરની સાફ સફાઇ, સજાવટ કપડાં અને રંગોળી, મુખવાસ અને સાથે સાથે અવનવી વાનગીઓ પણ બનાવતા હોય છે તો આ ઘરે જ ટ્રાય કરો....
ઘરની સાફસફાઇ, સજાવટ ખરીદી અને અવનવી વાનગી બનાવવાની પરંપરા છે તો આવો જાણીએ આ અવનવી વાનગી દાળ કચોરીની રેસીપી...