Connect Gujarat
શિક્ષણ

પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર, શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો જાહેર

પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરાઈ છે. 31-7-2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના અપાઈ છે

પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર, શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો જાહેર
X

• પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર

• 31-7-2023 ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના

• 6 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન બદલી કેમ્પ થશે

પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરાઈ છે. 31-7-2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના અપાઈ છે તમને જણાવી દઈએ કે, 6 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન બદલી કેમ્પ યોજાશે..


રાજ્યના વિવિધ જિલ્લામાંથી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષિણ સંઘ સમક્ષ રજૂઆત કરાઈ હતી. જેને લઈ આ બાબતે રાજ્ય સંઘે પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરી હતી. જો કે, જે સમગ્ર બાબતને લઈ શિક્ષણ નિયામકે વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરી 31-7-2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના આપી છે.

Next Story