ભરૂચ: શિક્ષણ વિભાગ દ્વારા આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત મનોવિજ્ઞાનના શિક્ષકો માટે સેમિનાર યોજાયો
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા તેમજ પરીક્ષા સંબંધિત તણાવ દૂર કરવા માટે કાર્યરત આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા તેમજ પરીક્ષા સંબંધિત તણાવ દૂર કરવા માટે કાર્યરત આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
વલસાડના ઉમરગામ તાલુકામાંથી વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મૂકતો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લી પીકઅપ વાનમાં ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે.
બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કર્યો
પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે એ માટે પ્રેરણા પૂરી પાડી યુવાઓને મતદાનનું મહત્વ સમજાવ્યું