અંકલેશ્વર : જુના દિવા પ્રાથમિક શાળાના આચાર્ય અને નિવૃત્ત શિક્ષકને ઇન્ફ્લ્યુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું
આચાર્ય પ્રદીપ દોશીએ ક્રિકેટ સમ્રાટ કપિલદેવનું ચિત્ર બનાવ્યું હતું, જ્યારે રિટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરે ભાલા ફેંકના ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નિરજ ચોપરાનું ચિત્ર બનાવ્યું હતું.