IIT દિલ્હીને પ્રી-પ્લેસમેન્ટમાં 1200 થી વધુ નોકરીની મળી ઓફર
IIT દિલ્હીમાં ચાલી રહેલા પ્રી-પ્લેસમેન્ટમાં અત્યાર સુધીમાં 1200 થી વધુ જોબની ઓફર આવી છે. તે જ સમયે, 15 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે.
IIT દિલ્હીમાં ચાલી રહેલા પ્રી-પ્લેસમેન્ટમાં અત્યાર સુધીમાં 1200 થી વધુ જોબની ઓફર આવી છે. તે જ સમયે, 15 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે.
બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કર્યો
અમરેલીમાં હનુમાનપરામાં આવેલ જીવનતીર્થ વિદ્યાલયમાં ધોરણ 9 થી 12ના વર્ગો ચલાવવામાં આવે છે. પરંતુ શાળા પાસે માત્ર છ ઓરડા હોવા છતાં 20 ઓરડાની મંજુરી ઠપકારી દેવાઇ હતી.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ તેમજ NCPCR દ્વારા સાયબર સેફ્ટી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
એમિકસ સ્કૂલમાં RTE યોજના હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથે શાળા સંચાલકો દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કરતાં ખળભળતા મચી જવા પામ્યો છે.
ધોરણ- 6 અને 9 ના 6 હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી.જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
ઉનાળાની શરૂઆતથી ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર હીટ વેવની આગાહી કરવામાં આવી છે. '