UP: માધ્યમિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને ફુલ પેન્ટ અને શર્ટ પહેરીને આવવાની સૂચના.!

શિક્ષણ વિભાગની સાથે માધ્યમિક શિક્ષણ વિભાગે પણ ધોરણ 12 સુધીની માધ્યમિક શાળાઓમાં ફુલ સ્લીવ શર્ટ અને ફુલ પેન્ટ પહેરીને આવવાની સૂચના આપી છે

UP: માધ્યમિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને ફુલ પેન્ટ અને શર્ટ પહેરીને આવવાની સૂચના.!
New Update

શિક્ષણ વિભાગની સાથે માધ્યમિક શિક્ષણ વિભાગે પણ ધોરણ 12 સુધીની માધ્યમિક શાળાઓમાં ફુલ સ્લીવ શર્ટ અને ફુલ પેન્ટ પહેરીને આવવાની સૂચના આપી છે તેમજ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો પ્રકોપ અટકાવવા વિદ્યાર્થીઓ અને શાળા દ્વારા વાલીઓને જાગૃતિ લાવવા જણાવાયું છે.

દૈનિક પ્રાર્થના સભામાં બાળકોને ચેપી રોગો અને તેનાથી ઉદ્દભવતી સમસ્યાઓ વિશે માહિતગાર કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ નિયામક મહેન્દ્ર દેવે આ અંગે તમામ વિભાગીય સંયુક્ત શિક્ષણ નિયામક અને શાળાના જિલ્લા નિરીક્ષકોને સૂચનાઓ જારી કરી છે.

#India #Connect Gujarat #BeyondJustNews #Students #Uttarpradesh #dengue #wear #secondary schools #instructed #full pants #full shirts #Maleria
Here are a few more articles:
Read the Next Article