New Update
/connect-gujarat/media/media_files/2025/07/17/1001586495-2025-07-17-15-19-13.jpg)
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં તારીખ17જુલાઈ2025ને ગુરુવારના રોજ'"યલો ડે'' નો કાર્યક્રમ નાના ભૂલકાઓ દ્વારા ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાના શિશુ-1ના બાળકો દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું.શ્રીમતી હીનાબેન પટેલ દ્વારા જીવનમાં પીળા રંગનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ નાના ભૂલકાઓની વેશભૂષા સ્પર્ધાનું અને અન્ય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલ અને સુપરવાઇઝર મીતા રિંડાણીના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિનાક્ષીબેન બાજલીવાલાએ કર્યું હતું.
Gujarat | Ankleshar News | Bharuch | yellow day