અંકલેશ્વર: ઉકાઈ નહેરમાં જોખમી રસાયણ યુક્ત પ્રવાહી ઠાલવનાર 5 કેમિકલ માફિયાઓના કોર્ટે જામીન કર્યા રદ્દ
ભરૂચ કોર્ટે કંપનીના મેનેજર સહીત 5 લોકોના જામીન રદ્દ કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ક્યુવી લેબોરેટરી કંપનીના બે માલિક સહીત 3 લોકો વોન્ટેડ છે.