આવતીકાલે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે.
વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે.
12મું પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની કારકિર્દીને કયા ક્ષેત્રમાં દિશા આપવી.
આ વર્ષે કુલ 99,901 વિદ્યાર્થીઓએ 12માની બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાંથી 98,088એ પરીક્ષા પાસ કરી
ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃતિઓ દ્વારા સમાજની ઉન્નતી માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે.
પોદાર જમ્બો કિડ્સના કિન્ડરગાર્ટનના વિદ્યાર્થીઓના બહુસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્યકલાના પ્રદર્શનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે.