જો તમને ઓછા માર્ક્સ મળે તો ટેન્શન ન લેશો, આ વિકલ્પ પસંદ કરીને તમે તમારી કારકિર્દીમાં સારી તક મેળવી શકો છો.
જેઓ ઓછી ટકાવારી મેળવે છે તેમની પાસે પણ આવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે,
જેઓ ઓછી ટકાવારી મેળવે છે તેમની પાસે પણ આવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે,
12મું પાસ કર્યા પછી જ આવા ઘણા કોર્સ ઉપલબ્ધ છે જેમાં તમે એડમિશન લઈ આ ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવી શકો છો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે.
તમે મેડિકલ ક્ષેત્રના કેટલાક શ્રેષ્ઠ કોર્સ વિશે માહિતી મેળવી શકો છો.
નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 12 ની પોલિટિકલ સાયન્સ બુકમાં ઘણા ફેરફારો કર્યા છે.
પ્રવેશ લેતા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોલેજનું જોડાણ વગેરે તપાસવું આવશ્યક છે.
પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે:
તમે ક્યારેય આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-1ની વાર્ષિક પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની વાસદેવ સુખદીપે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.