🔴 Breaking
વલસાડ : કપરાડામાં પ્રાથમિક શાળાના શિક્ષકે કામના તણાવમાં જીવન ટૂંકાવ્યું,અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું કારણરશિયાના બ્લેક સીમાં ટેન્કર પર ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવભરૂચ: હાંસોટ પોલીસનો નવતર અભિગમ, અકસ્માત અટકાવવા 20 જેટલા રીફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવાયાઅંકલેશ્વર: કાપોદ્રા પાટિયા પાસે કેનાલમાં ખાબકી ઇનોવા કાર, ક્રેનની મદદથી બહાર કઢાઈરાશિ ભવિષ્ય 07 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તવલસાડ : કપરાડામાં પ્રાથમિક શાળાના શિક્ષકે કામના તણાવમાં જીવન ટૂંકાવ્યું,અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું કારણરશિયાના બ્લેક સીમાં ટેન્કર પર ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવભરૂચ: હાંસોટ પોલીસનો નવતર અભિગમ, અકસ્માત અટકાવવા 20 જેટલા રીફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવાયાઅંકલેશ્વર: કાપોદ્રા પાટિયા પાસે કેનાલમાં ખાબકી ઇનોવા કાર, ક્રેનની મદદથી બહાર કઢાઈરાશિ ભવિષ્ય 07 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
Featured

ભરૂચ જિલ્લા વિપ્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે યોગેશ પારિકની વરણી

રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાના ઉદ્દેશ્ય સાથે વિપ્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે ...

રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાના ઉદ્દેશ્ય સાથે વિપ્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે જેની અગત્યની બેઠક તારીખ 31મી જુલાઇના રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે મળી હતી જેમાં વિપ્ર ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વિપ્ર ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના પ્રમુખ તરીકે યોગેશ પારિકની વરણી કરવામાં આવી છે. તો ઉપપ્રમુખ તરીકે સંદીપ શર્મા, મહામંત્રી તરીકે કે. આર.જોષી અને ખજાનચી તરીકે બજરંગજી સારસ્વતની વરણી કરવામાં આવી છે.

Delete Edit

આ પ્રસંગે વિપ્ર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાંવરમલ માટોલીયા,રાષ્ટ્રીય કાર્યકારી સભ્યો અર્જુનસિંહ રાજપુરોહિત અને બાબુલાલ પાલીવાલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસીરામ રાજપુરોહિત, ગુજરાત રાજ્ય મહામંત્રી મીઠાલાલ પાલીવાલ, ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી અશોકજી સારસ્વત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતો દ્વારા નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા