અનેક વિવાદો પછી બદલાયાઆદિપુરુષના ડાયલોક્સ, જલેગી તેરે બાપકી...’ને બદલીને ‘જલેગી તેરી લંકા’કરાયું, મેકર્સનું 'અભિમાન’ઓગળ્યું

અનેક વિવાદો પછી બદલાયા આદિપુરુષના ડાયલોક્સ, જલેગી તેરે બાપ કી...’ને બદલીને ‘જલેગી તેરી લંકા’ કરાયું, મેકર્સનું 'અભિમાન’ ઓગળ્યું

New Update
અનેક વિવાદો પછી બદલાયાઆદિપુરુષના ડાયલોક્સ, જલેગી તેરે બાપકી...’ને બદલીને ‘જલેગી તેરી લંકા’કરાયું, મેકર્સનું 'અભિમાન’ઓગળ્યું

હવે ‘આદિપુરુષ’ ફિલ્મમાં તમને ભગવાન હનુમાનના મુખેથી "જલેગી ભી તેરે બાપ કી..." જેવા સંવાદો સાંભળવા નહીં મળે. મેકર્સે ફિલ્મના ડાયલોગ્સ બદલી નાખ્યા છે, જેના વિશે ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો હતો.

સૌથી વિવાદાસ્પદ ડાયલોગ "કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ તેરી બાપ કી, જલેગી ભી તેરે બાપ કી"ને બદલે હવે હનુમાન કહેતા જોવા મળશે- "કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગે તેરી લંકા કી, તો જલેગી ભી તેરી લંકા હી."

પહેલાં: કપડા તેરે બાપ કા... તો જલેગી ભી તેરે બાપ કી

હવે: કપડા તેરી લંકા કા... તો જલેગી ભી તેરી લંકા

પહેલાં: જો હમારી બહનોં કો હાથ લગાયેંગે... હમ ઉનકી લંકા લગા દેંગે

હવે: જો હમારી બહનોં કો હાથ લગાયેંગે... હમ ઉનકી લંકા જલા દેંગે

પહેલાં: મેરે એક સપોલે ને તુમ્હારે શેષનાગ કો લંબા કર દિયા હૈ

હવે: મેરે એક સપોલે ને તુમ્હારે ઇસ શેષનાગ કો સમાપ્ત કર દિયા હૈ

પહેલાં: તૂ અંદર કૈસે ઘુસા... તૂ જાનતા ભી હૈ કૌન હૂં મૈં

હવે: તુમ અંદર કૈસે ઘૂસે... તુમ જાનતે ભી હો કૌન હૂં મૈંઅનેક વિવાદો પછી બદલાયા આદિપુરુષના ડાયલોક્સ, જલેગી તેરે બાપ કી...’ને બદલીને ‘જલેગી તેરી લંકા’ કરાયું, મેકર્સનું 'અભિમાન’ ઓગળ્યું

Latest Stories