Home > news
You Searched For "news"
સ્વાસ્થ્યથી લઈને સુંદરતા સુધી, જાણો હળદરનું દૂધ પીવાના આશ્ચર્યજનક ફાયદા
30 Aug 2023 11:49 AM GMTતમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે રોજ હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં શક્તિ આવે છે. હળદરનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે.
"કોનો ફિરકી લે રહા હૈ...." વિરાટ કોહલીએ આ સમાચારને ગણાવ્યા ખોટા, ચાહકોએ બનાવ્યા મિમ્સ
16 Aug 2023 7:02 AM GMTથોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે 11.45 કરોડ રૂપિયા લે છે.
અનેક વિવાદો પછી બદલાયાઆદિપુરુષના ડાયલોક્સ, જલેગી તેરે બાપકી...’ને બદલીને ‘જલેગી તેરી લંકા’કરાયું, મેકર્સનું 'અભિમાન’ઓગળ્યું
22 Jun 2023 6:11 AM GMTઅનેક વિવાદો પછી બદલાયા આદિપુરુષના ડાયલોક્સ, જલેગી તેરે બાપ કી...’ને બદલીને ‘જલેગી તેરી લંકા’ કરાયું, મેકર્સનું 'અભિમાન’ ઓગળ્યું
બટેટા ખાવા માટે તો વપરાઇ જ છે પણ શું તમને ખબર છે કે બટેટા ઘરની સફાઈમાં પણ ઉપયોગી છે... જાણો કઇ વસ્તુને કરે છે એકદમ ક્લીન
12 Jun 2023 12:39 PM GMTબટેટાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે કારણ કે તેના ઉપયોગથી ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે.
આ ગામમાં નથી એક પણ રોડ, લોકો ખરીદે છે પોતાની પર્સનલ બોટ, કારણ જાણી ચોંકી જશો..
28 April 2023 9:37 AM GMTદુનિયામાં એવું પણ ગામ છે જ્યાં સડક જ નથી. લોકો પાણીમાં જ જીવે છે. અહીં કોઇની પાસે ભાગ્યે જ વાહન જોવા મળે છે. લોકો અહીં હોડી કે બોટની ખરીદી કરે છે.
વેકેશનની રજાઓમાં ફરવા માટે ગુજરાતની બેસ્ટ 9 જગ્યાઓ, જવાનો પ્લાન બનાવી લો
22 April 2023 11:01 AM GMTહાલમાં અનેક શાળાઓમાં વેકેશનની રજાઓ પડી ગઈ છે. આ રજાઓમાં જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારા માટે અનેક ઓપ્શન છે.
ફરીથી લગ્ન કરવા માંગે છે મલાઈકા અરોરા, કહ્યું- 'હું પ્રેમમાં માનું છું'
6 April 2023 3:33 AM GMTએવું કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે અને ગમે ત્યાં થાય છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાર્તા પણ આવી જ છે.
જો તમે વીકએન્ડ ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ દિવ્ય સ્થળોની મુલાકાત અવશ્ય કરો
10 Dec 2022 10:29 AM GMTભારત વિવિધતાનો દેશ છે.આ દેશમાં તમામ ધર્મના લોકો સાથે રહે છે. દેશમાં ઘણા મોટા ધાર્મિક અને પ્રવાસન સ્થળો છે.
LinkedIn Down: ભારત સહિત અનેક દેશોમાં સેવાઓ અટકી, 10 હજારથી વધુ લોકોએ કરી ફરિયાદ
22 Sep 2022 11:45 AM GMTમાઈક્રોસોફ્ટની પ્રોફેશનલ સોશિયલ સાઈટ LinkedIn બુધવારે લાંબા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી, જોકે હવે સેવાઓ સરળતાથી ચાલી રહી છે.
અમરેલી : બગસરામાં જંગલી જનાવરોનો આતંક, ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું
24 July 2022 8:21 AM GMTખેડૂત જગતનો તાંત ગણાઈ છે પણ બગસરા પંથકના ખેડૂતોને નીલગાયના રોજના ત્રાસ બાદ જંગલી ભૂંડની નવી આફતથી ખેતીના પાકો નષ્ટ થઈ રહ્યા છે
દેશમાં પેરાસીટામોલ સહિત 84 દવાના ભાવ ફિક્સ,જાણો કેટલો ભાવ નક્કી કરાયો..
4 July 2022 6:17 AM GMTદેશમાં મોંઘવારીએ મઝા મૂકી છે ત્યારે સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે. પરંતુ આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે. સરકારે 84 દવાઓની કિંમત નક્કી કરી છે....
નર્મદા : માંડણના પાણીમાં નાહવા પડેલા જોલવાના એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબ્યા, પાંચેયના મૃતદેહ મળ્યા
30 May 2022 7:10 AM GMTગરમીથી રાહત મેળવવા તેઓ નદીમાં ન્હાવા પડતાં પહેલા નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને એક પછી એક પાંચેય સભ્યો ડૂબ્યા હતા.