દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના જન્મદિને બેડમિન્ટન સ્કૂલ અર્પણ કરી
દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.
દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.
આસીમ રિયાઝ અને રજત દલાલ વચ્ચેની લડાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંને વચ્ચેના ઝઘડામાં શિખર ધવનને દરમિયાનગીરી કરવી પડી. જ્યારે અભિનેત્રી રૂબીના દિલૈક ફક્ત ઉભી રહીને જોતી રહી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.
સાઉથના સુપરસ્ટાર યશનું કમબેક જબરદસ્ત રહેવાનું છે. તેનું કારણ તેની ત્રણ મોટી ફિલ્મો છે, જેના વિશે વર્ષની શરૂઆતથી જ જોરદાર ચર્ચા ચાલી રહી છે. KGF 2 પછી યશ 'ટોક્સિક' સાથે કમબેક કરવા જઈ રહ્યો છે. જો કે, આ પછી તે વધુ બે ફિલ્મોમાં કામ કરશે
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ સ્ત્રી 2 હાલમાં બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. પહેલા દિવસે લગભગ 76 કરોડ રૂપિયાની કમાણી કરનાર હોરર કોમેડી ફિલ્મની કમાણી દરરોજ વધી રહી છે.
અનેક વિવાદો પછી બદલાયા આદિપુરુષના ડાયલોક્સ, જલેગી તેરે બાપ કી...’ને બદલીને ‘જલેગી તેરી લંકા’ કરાયું, મેકર્સનું 'અભિમાન’ ઓગળ્યું