New Update
/connect-gujarat/media/media_files/2025/08/22/ksgfa-2025-08-22-16-31-31.jpg)
અલ્લુ અર્જુન અને દીપિકા આગામી નવેમ્બરથી એટલીની ફિલ્મનું શૂટિંગ શરુ કરશે.
આ ફિલ્મ માટે ૧૦૦ દિવસનું શિડયૂલ નક્કી કરાયું છે. ૨૦૨૬માં પણ અનેક દિવસો સુધી શૂટિંગ શરુ કરાશે. ફિલ્મ ૨૦૨૭માં રીલિઝ થવાની છે.
ફિલ્મમાં દીપિકા એક વોરિયરના પાત્રમાં હોવાથી તેણે અત્યારથી આ માટે ટ્રેનિંગ શરુ કરી દીધી છે. દીપિકાએ શૂટિંગ માટે સળંગ દિવસો ફાળવ્યા છે.
અલ્લૂ અર્જુન આ ફિલ્મમાં ત્રણ ભૂમિકાઓમાં જોવા મળવાનો છે. તે જુદાં જુદાં ગેટ અપમાં દેખાશે. અલ્લુ હાલ ફક્ત આ જ પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યો છે.
CG Entertainment | Dipika Padukon | Allu Arjun
Latest Stories