દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના જન્મદિને બેડમિન્ટન સ્કૂલ અર્પણ કરી
દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.
દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.
પઠાણનો જાદુ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં જ વર્લ્ડવાઈડ 440 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પઠાણને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ છે.
અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ આ ફિલ્મ સાથે 4 વર્ષ પછી સિનેમાઘરોમાં એન્ટ્રીકરશે.