જેલમાં સુકેશ ચંદ્રશેખરને સતાવી રહી છે જેકલીનની યાદ, અભિનેત્રીને મોકલ્યો પ્રેમપત્ર..!

બંને એકબીજાને ડેટ કરી ચૂક્યા હતા. અત્યારે પણ સુકેશ અવારનવાર જેકલીન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. ફરી એકવાર સુકેશે અભિનેત્રી માટે પ્રેમ પત્ર મોકલ્યો છે.

New Update
જેલમાં સુકેશ ચંદ્રશેખરને સતાવી રહી છે જેકલીનની યાદ, અભિનેત્રીને મોકલ્યો પ્રેમપત્ર..!

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પોતાની અંગત જિંદગીને લઈને સતત ચર્ચામાં રહે છે. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીનના સમાચાર સતત મીડિયામાં આવી રહ્યા છે.

બંને એકબીજાને ડેટ કરી ચૂક્યા હતા. અત્યારે પણ સુકેશ અવારનવાર જેકલીન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. ફરી એકવાર સુકેશે અભિનેત્રી માટે પ્રેમ પત્ર મોકલ્યો છે.

સુકેશ હાલ તિહાર જેલમાં બંધ છે. આવી સ્થિતિમાં તે જેકલીન પ્રત્યેના પ્રેમને ઓછો થવા નથી દેતો. હવે ઠગ સુકેશ જેકલીનને ઇસ્ટરની શુભેચ્છા પાઠવી છે. સુકેશે એક ખાસ સંદેશમાં લખ્યું, “મારી બેબી, મારી બોમ્મા, જેકલીન, બેબી ઈસ્ટરના દિવસની ઘણી બધી શુભકામનાઓ. તે વર્ષના તમારા મનપસંદ તહેવારોમાંનો એક છે અને તમને ઇસ્ટર એગ્સ ગમે છે. આ સિવાય સુકેશે એમ પણ કહ્યું કે તે તેને ખૂબ મિસ કરી રહ્યો છે. સુકેશે આગળ લખ્યું, "તને ખબર છે કે તું મારી બેબી કેટલી સુંદર છે. આ દુનિયામાં તમારાથી સુંદર કોઈ નથી. માય બન્ની રેબિટ. બેબી હું તને ચાહું છું. તમે અને હું કાયમ સાથે રહેવા માટે બનાવવામાં આવ્યા હતા. મેરી કાયમ. “જ્યારે મેં ‘તુ મિલે, દિલ ખીલે ઔર જીને કો ક્યા ચાહિયે’

Latest Stories