Connect Gujarat
મનોરંજન 

તૈમુર અલી ખાનને મળ્યો ગોલ્ડ મેડલ, જાણો કઈ રમતમાં વિજય હાંસલ કર્યો....

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન હંમેશા ચર્ચામાં રહે છે. તેવામાં કરીના કપૂર ખાનઅ અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાને સીધો ગોલ્ડ મેડલ જીત્યો છે.

તૈમુર અલી ખાનને મળ્યો ગોલ્ડ મેડલ, જાણો કઈ રમતમાં વિજય હાંસલ કર્યો....
X

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન હંમેશા ચર્ચામાં રહે છે. તેવામાં કરીના કપૂર ખાનઅ અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાને સીધો ગોલ્ડ મેડલ જીત્યો છે. રસપ્રદ વાત એ છે કે તૈમુર અલી ખાને આ ગોલ્ડ મેડલ તાઈકવાન્ડોમાં મેળવ્યો હતો. આટલી નાની ઉંમરમાં તૈમુર અલી ખાને સીધો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તાજેતરમાં એક તાઈકવાન્ડો સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અન્ય ઘણા સ્ટાર બાળકોએ પણ ભાગ લીધો હતો. જેમાં તૈમુર અલી ખાને ધમાકો કર્યો હતો. હવે આ સ્પર્ધાના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તૈમુર અલી ખાન પાસે તાઈકવાન્ડો યલો બેલ્ટ છે. તૈમુર અલી ખાને ગોલ્ડ મેડલ જીત્યા બાદ માતા કરીના કપૂર ખાન ખુશ દેખાતી હતી. કરીના કપૂર ખાન પણ લેકાને સપોર્ટ કરવા સ્પર્ધામાં પહોંચી હતી. આ વખતે માત્ર કરીના કપૂર ખાન જ નહીં પરંતુ કાજોલ પણ હાજર જોવા મળી રહી છે. કેટલાક ફોટા વાયરલ થયા હતા. આ વખતે તૈમૂર અલી ખાન આલિયા ભટ્ટ અને રાહાને છોડવા નીચે આવતો જોવા મળ્યો હતો. કરિના કપૂર ખાન પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય મળે ત્યારે તેના પરિવાર સાથે ખાસ સમય પસાર કરતી જોવા મળે છે. થોડા દિવસો પહેલા કરીના કપૂર સૈફ અલી ખાન, તૈમુર અલી ખાન અને નાના પુત્ર જેહ સાથે વિદેશ ગઈ હતી.

Next Story