અમેરિકામાં ગુજરાતીનો “ડંકો” : વડોદરાની દેવાંશી વ્યાસે મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ કેનેડા-મિસ દીવા ઇન્ટરનેશનલ-કેનેડાનું ટાઇટલ જીત્યું
કેનેડામાં રહેતી વડોદરાની દેવાંશી વ્યાસે અમેરિકામાં મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ કેનેડા-2024 અને મિસ દીવા ઇન્ટરનેશનલ-કેનેડાનું ટાઇટલ જીતી દેશ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.