તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ટાટા બાય-બાય કરશે જેઠાલાલ? જાણો પ્રોડ્યુસરે શું કહ્યું......
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી મનગમતી અને લાંબા સમયથી ચાલી રહેલી સિરીયલ છે. દરેક વર્ગના દર્શકો આ સિરીયલ અને એના પાત્રો સાથે એક અલગ બોન્ડ શેર કરે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી મનગમતી અને લાંબા સમયથી ચાલી રહેલી સિરીયલ છે. દરેક વર્ગના દર્શકો આ સિરીયલ અને એના પાત્રો સાથે એક અલગ બોન્ડ શેર કરે છે.
10 વર્ષ પહેલાં, ભારતમાં એક શાનદાર ફિલ્મ રિલીઝ થઈ હતી, જેણે સમગ્ર ભારતમાં ફિલ્મોની સફળતા અને વિકાસ માટે ઘણા દરવાજા ખોલ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસના આંકડાઓની દિશા જ બદલી નાખી
અભિનેતા ઘણા મહિનાઓથી કિડનીની સારવાર લઈ રહ્યા હતા. તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું હતું અને તાજેતરમાં તેમના શરીર નબળા પડવાને કારણે તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.
અભિનેત્રી ઝરીન ખાને બોલિવૂડમાં ફિલ્મ 'વીર'થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ કેટરિના કૈફ સાથે સતત તેની તુલના થઈ રહી હતી જે તેના કારકિર્દી માટે મોટી અડચણ બની ગઈ હતી.
જૂન 2022માં ઉદયપુરમાં દરજીનું કામ કરનાર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. એ સમયે પૈગમ્બર મોહમ્મદ વિશે ભાજપ નેતા નૂપુર શર્માના એક નિવેદનને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો.
કિયારાને તેની ડિલિવરીની તારીખના બે દિવસ પહેલા મુંબઈના ગિરગાંવ વિસ્તારની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મનોરંજન ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત બોલિવૂડ-ટેલિવિઝન અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક ધીરજ કુમારનું 79 વર્ષની વયે અવસાન થયું છે.
દિલ પે ચલાઈ ચુરિયા ગીતને ફરીથી બનાવીને, રાજુ કલાકાર હવે બોલિવૂડમાં પહોંચી ગયો છે. થોડા દિવસો પહેલા, તેણે આ ગીતના મૂળ ગાયક સોનુ નિગમ સાથે પણ સહયોગ કર્યો હતો.