કરીના કપૂરે પતિ સૈફને વેલેન્ટાઈન ડે પર કરી વિશ , બદલામાં મળ્યો આવો વિચિત્ર જવાબ..!
બોલીવુડ દિવા કરીના કપૂર અને સૈફ અલી ખાન ઇન્ડસ્ટ્રીનું સૌથી લોકપ્રિય કપલ છે. બંનેએ ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં લગ્ન કર્યા.
ભરૂચ: ગુજરાતી ફિલ્મ લગન સ્પેશ્યલનો વિશેષ શો યોજાયો, અભિનેતા મલ્હાર ઠાકર રહ્યા ઉપસ્થિત
તાજેતરમાં રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ લગન સ્પેશ્યલનો વિશેષ શો ભરૂચમાં રાખવામાં આવ્યો હતો. જેમાં ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર સહિતની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી
પ્રિયંકાએ સસરા કેવિન જોનાસને જન્મદિવસની પાઠવી શુભેચ્છા , માલતી સાથે તસવીર શેર કરી...
બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી બાબતો વિશે અપડેટ કરતી રહે છે.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણીને તેની પહેલી એનિવર્સરી પર આપી હતી આ ખાસ ગિફ્ટ..
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને બોલિવૂડનું સિઝલિંગ કપલ માનવામાં આવે છે. ગયા વર્ષે, તેઓએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી શૈલીમાં લગ્ન કર્યા હતા.
Deadpool and Wolverine Teaser : ડેડપૂલે આવતાની સાથે જ કહ્યું - 'માર્વેલ માટે સારા દિવસો આવી રહ્યા છે'
વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાં સામેલ માર્વેલ સિનેમેટિક યુનિવર્સની 34મી ફિલ્મ 'ડેડપૂલ એન્ડ વોલ્વરાઇન'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.
મિથુન ચક્રવર્તીની તબિયતમાં સુધારો, અભિનેતા ICUમાંથી બહાર..!
મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે સવારે 10 ફેબ્રુઆરીએ કોલકાતાની એપોલો હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.
/connect-gujarat/media/post_banners/05c0a3025b106983a5ee0e1cd46e9b922e24f0267f2be5d4ebd6691899287e95.webp)
/connect-gujarat/media/post_banners/ab90cb61ffb6528a81f387fca7a8b8f068880e50cb7e63069236da6116eebb46.webp)
/connect-gujarat/media/post_banners/27504c1a15ff2a3661ef5837c9e888c4dcde8cddf9b8ea426a3c7e0dc1def4a7.webp)
/connect-gujarat/media/post_banners/e8d82b736953f158e517b4782b9e0f3f6bb370ca6feca99f0c16f2213912586c.jpg)
/connect-gujarat/media/post_banners/41447e69bef240c3b2395294fff5fd053c5d4ff85f19ccbd18a564635acc19fc.webp)
/connect-gujarat/media/post_banners/1e08f4551f341293942399b8b6e75665e95867b65edaf057e0150bf6a876eee1.webp)
/connect-gujarat/media/post_banners/b16ed8b306ac8a8b78d731142a7a41e832e912ce1eb674794be0301bbea06e1a.webp)
/connect-gujarat/media/post_banners/379deb2d3f434a2a5f9c9e2fc5edd55a2d9e50f73f753799201084d900c774ed.webp)
/connect-gujarat/media/post_banners/7ef103feeed0f3d57a3d04ec01ca22b0cd667feb93eeca480305930a472334ce.webp)
/connect-gujarat/media/post_banners/c524346680a5e599e42a98e2127ab217a9d7fe1bbf630733b126db188671ec81.webp)