મોર્નિંગ લાઇક ધિસ : પ્રિયંકા ચોપરા અને દીકરી માલતી સાથેનો ફોટો તમારું દિલ જીતી લેશે.!
બાજીરાવ મસ્તાનીની 'કાશીબાઈ' ઉર્ફે મલ્ટી ટેલેન્ટેડ પ્રિયંકા ચોપરા ભલે હિન્દી સિનેમાથી દૂર હોય, પરંતુ તે હંમેશા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.
બાજીરાવ મસ્તાનીની 'કાશીબાઈ' ઉર્ફે મલ્ટી ટેલેન્ટેડ પ્રિયંકા ચોપરા ભલે હિન્દી સિનેમાથી દૂર હોય, પરંતુ તે હંમેશા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.
શાહરૂખ ખાનને સાઉથની મોટી ફિલ્મ મળી છે.
'જવાન' પછી દિગ્દર્શક એટલી કુમાર બીજી એક્શન થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેમાં વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
તબલાવાદક ઝાકિર હુસૈન અને વાંસળીવાદક રાકેશ ચૌરસિયા સહિત પાંચ ભારતીય સંગીતકારોને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પૂનમ પાંડે સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પહેલા સર્વાઈકલ કેન્સરના નામે મૃત્યુના ખોટા સમાચાર ફેલાવા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
લીઓ ફિલ્મ કલાકાર વિજય થાલાપથી સિનેમા જગત બાદ હવે રાજકારણના ક્ષેત્રમાં પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે.