રસોડામાં રાખવામાં આવેલ આ વસ્તુઓથી ચહેરાની ચમક અને સુંદરતા એક સાથે વધારશે.
જો તમે ત્વચાની ચમક વધારવા ઈચ્છો છો અને રંગને પણ નિખારવા ઈચ્છો છો તો તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં લીંબુનો સમાવેશ કરો. તો જાણી લો કઈ વસ્તુઓ સાથે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો