સોમનાથના અરબી સમુદ્રમાં પ્રભાત રાજુ કોળી નામના તારવ્યાએ સુત્રાપાડાના ધામળેજ બંદર થી દરિયાઈ માર્ગે 30 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ મહાદેવના દર્શન કર્યા..
મહારાષ્ટ્રના પ્રભાત રાજુ કોળીએ સૂત્રપાડના ધામળેજ બંદરથી 30 કિલોમીટરનું અંતર કાપી જેમાં પ્રભાત અને તેમની સાથે અન્ય એક યુવાન કે જેમણે પણ 21 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જેઓએ ધામળેજ બંદરથી 30 કિલોમીટરનું અંતર માત્ર 5 કલાકમાં કાપી સોમનાથ સપાટી ખાતે આવી પહોચતા પ્રભાતનું ભિડીયા કોળી સમાજ અને સાંસદ રાજેશ ચુડાસમા સહિત વેરાવળ ખારવા સમાજના અગ્રણીઓએ સન્માન કરી પ્રોત્સાહન આપ્યું હતું.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170