New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-217.jpg)
કેન્દ્રીય બજેટમાં કેમિકલ ઉદ્યોગો જરૂરી એક્સપાન્સન કરી શકે તે માટેની જોગવાઈ સરકારે કરવી જોઈએ તેમ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન ગુજરાતનાં પ્રમુખ પ્રબોધ પટેલે જણાવ્યુ હતુ.
પ્રબોધ પટેલે વધુમાં હાલમાં જે GSTનું રિફન્ડ સમયસર મળતું નથી તે સમય મર્યાદામાં મળતુ થાય તેવી જોગવાઈ પણ બજેટ દરમિયાન કરવામાં આવે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.
Latest Stories