GSTમાં વેપારીઓને પડેલી મુશ્કેલી સરભર થાય તેવી જોગવાઈ સરકારે બજેટમાં કરવી જોઈએ,રાજા પટેલ ટેક્સ કન્સલ્ટન્ટ

New Update
GSTમાં વેપારીઓને પડેલી મુશ્કેલી સરભર થાય તેવી જોગવાઈ સરકારે બજેટમાં કરવી જોઈએ,રાજા પટેલ ટેક્સ કન્સલ્ટન્ટ

GSTનાં અમલીકરણ બાદ નાના અને મધ્યમ કદનાં વેપરીઓને પડેલી મુશ્કેલીઓને સરભર કરી શકાય તેવી ટેક્સની જોગવાઈ બજેટમાં સરકારે કરવી જેઓએ તેમ જંબુસરનાં ટેક્સ કન્સલ્ટન્ટ રાજા પટેલે જણાવ્યુ હતુ.

કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં ટેકસ કન્સલ્ટન્ટ રાજા પટેલે બજેટ અંગે જણાવ્યુ હતુ કે GSTનાં અમલીકરણ બાદ નાના તેમજ મધ્યમ કદનાં વેપારીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.જે આવનાર બજેટમાં સરભર થાય તેવી રાહતો બજેટમાં સરકારે આપવી જોઈએ.

Latest Stories